Gujarati Good Morning videos by AJ Devanshi Watch Free
Published On : 12-Dec-2018 08:00am982 views
- Shows Videos
- Speeches Videos
- Natak Videos
- Comedy Videos
- Shabdotsav Videos
- Poem Videos
- Sangeet Videos
- Web Series Videos
- Short Films Videos
- Talk Show Videos
- Romantic Videos
- Comedy Film Videos
- Suspense Videos
- Sci-fi Videos
- Motivational Videos
- Social Videos
- Drama Videos
- Action Videos
- Horror Videos
- Sahityotsav Videos
- Song Videos
- Saurashtra Book Fair Videos
- Josh Talks Videos
- Children Stories Videos
- Story Videos
- Mushayra Videos
- Book Reviews Videos
46 Comments
મયલુ, માતૃભારતીનો પ્રયાસ જ એ રહ્યો છે કે દરેક લોકોને કૈક નવું સર્જન કરવા માટે પ્રેરણા મળતી રહે અને ધીરે ધીરે એમના સર્જનમાં પણ પરિપક્વતા વધે.
અહીંયા બધા ખૂબ જ સરસ ...અને જોરદાર કવિતાઓ લખી રહ્યા છે ...માતૃભારતી ટીમનો આ નવું કરવાનો પ્રયાસ ખરેખર સરાહનીય છે ...બાકી અમારા જેવા વાંચકોને કવિ અને લેખકો વચ્ચે રહેવાનું મળશે અને થોડુંક લખતા પણ આવડશે ...એ વિચાયુૅ નતું...ખુબ સરસ @ દેવાંશી @ અમિતા દી....
vaah rohit ne uday .. બહુ જ મસ્ત !! મારી રચના સાથે સૌ જોડાતા જાય છે.. એમ લાગે કે જાણે સૂકી ડાળ લીલીછમ થઈ..વંદન દેવાંશી અને સૌ મિત્રો ને...જેમના થકી હું ધન્ય થઈ
#Ajdevanshi માતૃભારતી પર ચાલશે આ સાહિત્ય ની સવારી ,
હું પણ કરી દવ હવે થોડી તૈયારી,
મહાન છે એ આજ ની નારી,
જીવવા એનું જીવન જોઈએ હિંમત ભારી,
મનમાં છે તેના આકાંક્ષા અસંખ્ય ધારી,
પુરી કરવા તે ઘણી વાર હારી ,
છતાં ક્યારેય તે હિમ્મત ના હારી,
જગત છે આખું તેનું આભારી,
મહાન છે તે આજની નારી.
@amita...ખુબ સરસ રચના...@devanshi...ખુબ સરસ રચના ને મીઠો સ્વર મળ્યો...જાણે તમારી આ રચનાને સાચો પ્રાસ મળ્યો...હા એમજ સૂરને તાલ મળ્યો...
પ્રનલ, ખૂબ જ રચનાત્મકતાથી તમે માતૃભારતીનું મહત્વ માતૃભારતી પરિવારના લોકોના હૃદયમાં કેવી રીતે કંડારેલું છે તેનું વર્ણન કર્યું. ખૂબ ગમ્યું મને
સ્ત્રી મા સમાયેલી અદ્ભૂત શક્તિ નું અદ્ભૂત વર્ણન ....સુંદર અમિતા જી...સુંદર devanshi?
અમાસના તારા બીજા દિવસે ચંદ્ર ના દર્શન થતા જેમ આનંદિત થઈ જાય છે તેવી જ રીતે MB એ ગુજરાત ના કેટલાય તારલાઓ માટે ચંદ્ર બનીને આવ્યું છે...કેમ કે ચાંદ જો આકાશમાં હશે તો સૌ કોઈ આકાશ તરફ જોશે.....
સવાર સવાર માં દિલ પલ્લવિત કરી દીધું.. વગર ફૂલો એ મન મહેકી ઉઠ્યું...ખૂબ ખૂબ આભાર.. અને હિના... મસ્ત રચના..
વાહ.. દેવાંશી જી.. મારી રચના ને ખૂબ અદભૂત રીતે રજૂ કરવા બદલ...શું મધમીઠો તમારો અવાજ.. ને શું સુંદર શૈલી માં રજૂઆત..
વાહ. સરસ. સ્ત્રી જેટલી ઊંડાણથી ચાહે છે, પુરુષ ચાહવા છતાંય એ મામલે સ્ત્રીની જેટલું તો શું, આસપાસ પણ નથી ઉભો રહી શકતો.
#Ajdevanshi
વિકસતી રહી છું, મહેકતી રહી છું,
હું સતત મારામાં જ ઓગળતી રહી છું,
વહેતી સરિતા હો બરફની તો પણ,
હું સતત લાગણી બની વરસતી રહી છું...
તરસતી રહી છું, બહેકતી રહી છું,
હું સતત જગતમાં ભળતી રહી છું,
જીવી બધા માટે ભલે તો પણ,
હું મારા માટે ક્યારે વિચારતી રહી છું..
હિના, તમે પણ આજના આ એપિસોડમાં થી પ્રેરણા લઈ ને કૈક નવુ સર્જન કરો #AJdevanshi સાથે. આપણે તેને વધુ લોકો સુધી પહોંચાડીશું.?
જેમાં દેવનો અંશ છે અને અમિતાબેનની કવિતા અહી રજુ કરવા આમંત્રણ આપ્યું,એ બદલ આભાર.
અમિતા બેન ની હદય થી અંકુરિત લાગણીઓ વ્યક્ત કરી. માતૃભારતી પર કાવ્ય નું નવું પુષ્પ ખિલયુ છે.
અમિતાજી કાવ્યમાં પોતાની વ્યક્તિગત જીવન ની નવીનતમ નવસર્જન કરી અમને માતૃભાષાથી અમને નવ રસ ની વાનગીઓ પિરસી તૃપ્ત કર્યા.
રોહિત, તમારો પ્રયત્ન પ્રસંશનીય છે. એને વધુ લોકો સુધી પહોંચાડવાનો પર્યટન અમે કરીશું?
તારા માટે જીવી જો આજ તું,
AJ Devanshi નો સંદેશો જાણ તું..!!
આ ધરા પર તું જ વિશ્વ છે,
આ વિશ્વને તારી આ લાગણીઓ બતાવ તું..!!
કોણ કહે તું અબળા છે,
તું હમેશાંની જેમ બતાવ બધાને શક્તિ છે તું..!!
સદા ખુશ રહો... સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ...
રોહીત, જય શ્રીકૃષ્ણ. ચોક્કસ. તમારી સવાર અને સાંજને રસમય બનાવવાની જવાબદારી અમારી. તમે પણ કંઈક લખો અને અમારા સુધી # દ્વારા પહોંચાડો..સાથે મળીને નવા સર્જનનો આનંદ માણીશું.
હા દેવાંશી ...કાયમ નવું આપવાનો માતૃ ભરતી નો પ્રયત્ન ખરેખર પ્રશંસનીય છે... અહીંયા એક પરિવાર જ લાગે હવે તો...અને હવે બધા ની રચના ને તમારો સુંદર અવાજ અને સરસ રજૂઆત મળશે એ અમારા માટે ખુશીની વાત છે...
ખુબ સરસ...@devanshi...આમજ તમે અમને સુંદર રચનાઓ પહોંચાડતા રહો...અમારા જીવનને સજાવતા રહો...aj દેવાંશી ની સાહજિક જીવંતતા દર્શાવતા રહો...સવાર સાંજ જીવન રસમય બનાવતા રહો...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...
શેફાલી, સાચી વાત. માતૃભારતી હંમેશા લોકોનું સર્જન વધારે લોકો સુધી પહોંચે એ માટે પ્રયત્નશીલ રહ્યું છે. અને એ માટે હંમેશા કંઇક નવું કરતું રહેવું એ તેના માતૃભારતી પરિવારના સભ્યો તરફનો પ્રેમ દર્શાવે છે ?
ખૂબ સરસ , સાચી વાત matrubharti એ બધાને લાગણી વ્યક્ત કરવા ખૂબ જ સુંદર પ્લેટફોર્મ પૂરું પાડયું છે...એના માટે દિલ થી માતૃ ભારતી નો ધન્યવાદ...
It's Somnath Veraval #findthecity